શબ્દો કે જે બંને બાજુથી વાંચતા સરખા વાંચ્યા ની Worksheet pdf, આ પીડીએફ “Palindrome Gujarati Shabdo Chart” એ શિક્ષકો અને બાળકો માટે એક ખૂબજ ઉપયોગી શિક્ષણ સાધન છે. જેમાં બાળકો માટે પલિન્ડ્રોમ (Palindrome) શબ્દો દર્શાવવામાં આવ્યા છે, જે બંને બાજુથી વાંચતા સરખા વાંચ્યા છે. આવા શબ્દો ભાષાના વૈવિધ્યને દર્શાવે છે અને બાળકોના ભાષા જ્ઞાનમાં વધારો કરે છે.
આ વર્કશીટમાં “ડાલડા, કાળકા, નમન, કડક, લાડલા, દાદા, મામા” જેવા શબ્દોના ઉદાહરણો આપવામાં આવ્યા છે, જે બાળકો માટે શીખવા અને સમજવા માટે સરળ છે. પલિન્ડ્રોમ શબ્દો દ્વારા વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષા ની સમજણની કુશળતા વધે છે.
પેલિન્ડ્રોમ ગુજરાતી શબ્દના ફાયદા:
- બાળકોની ભાષા સમજણમાં વૃદ્ધિ થાય છે.
- પલિન્ડ્રોમ શબ્દોની ઓળખ કરવાની ક્ષમતા વધે છે.
- મનોરંજક અને શૈક્ષણિક રીતે થી પણ ઉપયોગી છે.
- વર્ગખંડમાં ગ્રુપ એક્ટિવિટીઝ માટે પણ આ મદદ આવી શકે છે.
File Name: Palindrome-Gujarati-Shabdo-Chart.pdf
3