આ વર્કશીટ ખાસ કરીને બાળકો માટે બનાવી છે, જેમાં “સાદા બે અક્ષર વાળા શબ્દો” બનાવવાના અને “શબ્દ જોડણી” તેમજ “શબ્દ રચના” જેવા મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
શિક્ષકો માટે પણ આ એક ઉત્તમ સાધન છે, જે ગુજરાતી ભાષ ના ભણતર ને વધુ અસરકારક બનાવે છે. ગુજરાતી ભાષાના પ્રાથમિક જ્ઞાન માટે, આ વોર્કશીટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે ઉત્તમ છે, જેમાં મનગમતી પ્રવૃત્તિઓ છે જે બાળકો માટે વધુ રસપ્રદ અને શીખવા લાયક બને છે.