છબી ની આત્મકથા
આ worksheet બાળકાઓ માટે સર્જનાત્મક લેખન અને કલ્પનાશક્તિ વિકસાવવાનું ઉત્તમ સાધન છે. તેમાં બાળકોએ એક છબી જોઈને કલ્પના કરવી છે કે એ છબી જીવંત છે અને પોતાનું જીવન વર્ણવે છે. આ લેખન પ્રવૃત્તિમાં “હું એક છબી છું. બાળકો મને જોઈને ખુશ થાય છે” જેવી પંક્તિઓ દ્વારા બાળક પોતાની કલ્પનાને શબ્દ આપે છે. આત્મકથાત્મક લેખન Worksheet …