Gujarati Viram Chinh With Activity

Gujarati Viram Chinh With Activity Worksheet pdf, આ વર્કશીટ “ગુજરાતી ભાષાના વિરામચિહ્નો” શીખવા માટે ખાસ તૈયાર કરવા માં આવેલી છે, જેમાં બાળકોએ “વિરામચિહ્નો નો ઉપયોગ” સાચી રીતે શીખી શકે અને વાક્ય લખવા માં ટેવાઈ શકે છે. આ વર્કશીટ ની પ્રવૃત્તિઓમાં “સાચા વિરામચિહ્નોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો” જેવી રસપ્રદ અને શીખવાડતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

શાળા માં બાળકો ને આ વર્કશીટ ખુબજ “ઉપયોગી અને સરળ” રહેશે. વર્કશીટમાં બધા વિરામચિહ્નો આપવામાં આવી છે, જેનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેને સરળતાથી સમજવાની અને શીખવાની રીત મળે છે. ગુજરાતી ભાષાના પાયા મજબૂત કરવા માટે આ વર્કશીટ એક ઉત્તમ સાધન છે, જે શાળા અને ઘરબેઠા અભ્યાસ માટે સરસ સાબિત થશે.

File Name: વિરામચિહ્નો-Worksheet-1_compressed.pdf

6

Leave a Comment