English Small Words With Gujarati Meaning

English Small Words With Gujarati Meaning And Spelling Worksheet pdf, નીચેના ઇંગલિશ સ્મોલ વર્ડ ગુજરાતી અર્થ સાથે આપેલા છે. આ પીડીએફ ખૂબ જ ઉપયોગી છે શિક્ષકો અને બાળકો માટે, કારણ કે તે બાળકોએ અંગ્રેજી ના નાના શબ્દો ને સરળતાથી શીખી શકે. દરેક શબ્દ માટે ગુજરાતી અર્થ આપેલો છે, જેથી બાળકોએ સરળતાથી સમજ શકે.

આ વર્કશીટ દ્વારા બાળકો સરળ શબ્દો શીખી શકે છે, જેમ કે I, We, You, He, She વગેરેના અર્થ અને ઉપયોગ. બાળકો માટે પોતાનું અંગ્રેજી સુધારવા અને ભાષા પ્રત્યેનો આત્મવિશ્વાસ વધારવા માટે આ શ્રેષ્ઠ વર્કશીટ છે. શિક્ષકો આ વર્કશીટનો ઉપયોગ કક્ષામાં પ્રવૃત્તિ રૂપે પણ કરી શકે છે.

ઉદાહરણ:

  • I = આઈ = હું
  • We = વી = અમે
  • You = યુ = તમે
  • They = ધેઈ = તેઓ
  • He = હી = તે
  • She = શી = તેણિ

આ વર્કશીટ દ્વારા:

  • બાળકોના શબ્દભંડોળમાં વધારો થાય છે.
  • શિક્ષકોને સરળ અને રસપ્રદ રીતે શિક્ષણ આપવા માટે સહાય મળે છે.
  • માતા-પિતા ઘરે પણ બાળકોને આ ચાર્ટ માંથી શીખવી શકે છે.

File Name: English-Small-Words-With-Gujarati-Meaning-And-Spelling-Worksheet-pdf.pdf

2

Leave a Comment