એકમ થી કરોડ સુધીનું માન પ્રવૃતિ સાથે શીખો
આ વર્કશીટ ખાસ કરીને ગુજરાતી માધ્યમના પ્રાથમિક ધોરણના બાળકો માટે તૈયાર કરવામાં આવી છે. આમાં બાળકો એકમથી લઈને કરોડ સુધીના અંકોને ઓળખી શકે અને તેમને યોગ્ય રીતે સમજવા માટે વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. એકમ થી કરોડ સુધીનું માન પ્રવૃતિ સાથે શીખો worksheet 🔢 શિખવા મળતા અંકો ના માન: વર્કશીટની મુખ્ય પ્રવૃત્તિઓ: આ વર્કશીટમાં ૩૦થી વધુ પ્રશ્નો …