બગીચાઓની વસ્તુને ઓળખો

બગીચાઓની વસ્તુને ઓળખો worksheet pdf, બાળકો આસપાસના વાતાવરણમાંથી પણ ઘણું બધું શીખતા હોય છે. બાલમંદિર કે બાલવાટિકાના બાળકોને બગીચાથી પરિચિત કરાવવા માટે આ વર્ગ સીટ છે. જેમાં એક સુંદર બગીચાના ચિત્રની સાથે બગીચામાં રહેલી વસ્તુ અને ઓળખવા માટેની પ્રવૃત્તિ આપવામાં આવી છે. કાપો અને ચોટાડો આધારિત આ પ્રવૃત્તિ યોગ્ય શબ્દોને યોગ્ય વસ્તુ સાથે સરખાવીને વિવિધ વસ્તુઓને ઓળખતા શીખવાડે છે. તેનાથી બાળકોને વિવિધ વસ્તુઓને ઓળખતા શીખવે છે. આ વર્કશીટ અને પૂર્ણ કરવા માટેના પૂર્વ જ્ઞાનમાં બાળકોને વાંચનનો પૂરો મહાવરો હોવો જરૂરી છે.

Leave a Comment