શબ્દ પરથી વાક્ય – મોર worksheet pdf: ( Sentence from the word – peacock in Gujarati ) બાળકોને મૌલિક લખાણ તરફ લઇ જવા માટે શબ્દો પરથી વાક્યો બનાવવાની શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. અને તે વળી મોર જેવા સૌના પ્રિય પક્ષી આધારિત છે.
અહીં મોરનું એક સુંદર ચિત્ર આપેલું છે. તે ચિત્રમાં રંગ પુરાવાના છે. સાથે સાથે મોર ને આધારિત પાંચ શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને પાંચ વાક્યો લખો.
જવાબના ઉદાહરણ:
- મોર એક પક્ષી છે.
- તેના પીંછા સુંદર હોય છે.
- મોર સૌથી સુંદર પક્ષી છે.
- તેનો અવાજ સૌને ગમે છે.
- તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે.





