પંખી પ્રાણીઓ વિશે બે-ત્રણ વાક્યો લખો worksheet, આ વર્કશીટ પ્રાણીઓ વિશે જ્ઞાન વધારવા માટે બનાવવા માં આવી છે. વિદ્યાર્થીઓએ નીચે આપેલા ચિત્રો જોઈને તેમના વિશે બે-ત્રણ વાક્ય લખવાના છે. ઉદાહરણ તરીકે, માછલી એક દરિયાઈ પ્રાણી છે અને તે પાણી વિના જીવી શકતી નથી. તે વિવિધ પ્રકારની હોય છે અને દરિયાં, તળાવ અને નદીઓમાં જોવા મળે છે.
વિદ્યાર્થીઓએ ચિત્ર નંબર 2 થી 6 માટે પણ આ જ રીતનો વર્ણનાત્મક જવાબ લખવાનો રહેશે. આ પ્રવૃત્તિ દ્વારા તેઓ પ્રાણીઓની ઓળખ અને તેમની વિશેષતાઓ સમજવા માટે પ્રેરિત થશે.