આ શું છે ? પ્રવુતિ Worksheet

Download

આ શું છે ? પ્રવુતિ worksheet pdf, આ વર્કશીટ માં વિદ્યાર્થીઓ માટે શીખવાની એક રસપ્રદ પ્રવૃતિ આપેલી છે. “આ શું છે?” પ્રવૃતિ દ્વારા બાળકોને વિવિધ ચિત્રોને ઓળખીને તેમના નામ લખવાની પદ્ધતિ ખબર પડશે. આ પ્રવૃતિ શીખવા માટે સરળ છે, કારણ કે તેમા ચિત્ર આધારિત છે અને બાળકો માટે રોચક પ્રવતિ છે.

નીચેના ચિત્રો જુઓ અને ઉદાહરણ મુજબ તેના નામ લખો – આ સૂચના મુજબ વિદ્યાર્થીઓને ચિત્રોને ધ્યાનથી જોવું અને યોગ્ય શબ્દો લખવા માટે પ્રેરિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, “આ શું છે?” – આ ફૂલ છે. આ વર્કશીટ દ્વારા બાળકોની અવલોકન ક્ષમતા સુધરે છે. શિક્ષક આ વર્કશીટનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે મજેદાર અને અસરકારક શિક્ષણ પ્રક્રિયાના ભાગરૂપે કરી શકે.