Gujarati Barakhadi Chart worksheet pdf: ગુજરાતી બારાક્ષરી ફોટો image, word, ક થી જ્ઞ બારાક્ષરી ગુજરાતી, barakshari chart Printable, HD High Quality full size.
ગુજરાતી ભાષા શીખવા માટે પ્રથમ પગથિયું ગણીએ તો મૂળાક્ષરોને ઓળખવા અને ગુજરાતી બારક્ષરી ની સમજ હોવી જરૂરી છે. આ વર્કસીટમાં ક થી જ્ઞ સુધી ગુજરાતી બારક્ષરી આપેલી છે. જે એક ફૂલ સાઈઝ ચાર્ટ સ્વરૂપે છે. ગુજરાતી બારક્ષરી ચાર્ટનો ઉપયોગ વર્ગખંડ અને ઘરની દીવાલ ઉપર લગાવવા માટે પણ કરી શકાય તેમ છે. જેથી પૂર્વ પ્રાથમિક ના બાળકોને ગુજરાતી વાંચનના મહાવરા માટે ઉપયોગી થઈ શકે.