ત્રણ અક્ષર વાળા શબ્દો બનાવો

ત્રણ અક્ષર વાળા વાળા શબ્દો બનાવો worksheet pdf, આ વર્કશીટ દ્વારા બાળકો ત્રણ મૂળાક્ષર વાળા માત્રા વિનાના શબ્દો બનાવતા શીખશે. ખાલી જગ્યામાં સાચો મૂળાક્ષર લખી અને શબ્દ બનાવવાનો આ રીતે ની પ્રવુતિ નો સમાવેશ કરવા માં આવેલા છે.

આ સરસ અભ્યાસ સામગ્રી બાળકોને મૂળાક્ષર ની રચના અને મૂળાક્ષર વડે શબ્દ કેવી બનવો તેની રીતે સમજવામાં મદદ કરશે. શિક્ષકો માટે પણ આ પીડીએફ શિક્ષણને સરળ અને અસરકારક બનાવે છે. આ મૂળાક્ષર વર્કશીટ શિક્ષકો અને બાળકો માટે સારી અને ખૂબ જ ઉપયોગી PDF છે.

Leave a Comment