1 to 10 Gujarati Numbers Banner ( Toran ) worksheet pdf- બાલવાટિકા, ધોરણ 1 ( પ્રજ્ઞા વર્ગ ) માટે ઉપયોગી આ સંખ્યા 1 થી 10 નું ગુજરાતી અંકોનું તોરણ ( ધજા – બેનર ) ખુબ જ ઉપયોગી થશે. વર્ગખંડ ને શણગારવા માટે ઉપયોગી આ ( card ) તોરણ ને કલર કાગળમાં A4 સાઈઝ માં પ્રિન્ટ કરીને ઉપયોગ કરવો. વધારાના ભાગને દૂર કરી એક દોરી માં પરોવી સંખ્યાનું તોરણ બનાવી શકાય. અને વગઁખંડ માં લગાવી શકાય.
