ભાવવાચક સંજ્ઞા શોધો

ભાવવાચક સંજ્ઞા શોધો worksheet pdf – ભાવ એ ભાષાનું સૌંદર્ય છે. ગુજરાતી ભાષા વ્યાકરણમાં ભાવવાચક સંજ્ઞા એક જરૂરી અંગ છે. અહીં આપેલ વર્કશીટ માં ભાવવાચક સંજ્ઞા શોધોની પ્રવૃત્તિ આપી છે. તેમાં આપેલ શબ્દો માંથી એક કે બે ભાવવાચક સંજ્ઞા દર્શાવતા શબ્દો શોધીને લખવાના છે. ધોરણ 3 અને 4 ના બાળકો માટે ઉપયોગી આ વર્કશીટ વ્યાકરણ શીખવામાં મદદ કરશે.

Leave a Comment