તળપદા શબ્દોના શિષ્ટરૂપો
ગુજરાતી ભાષા વૈવિધ્ય થી ભરપૂર છે. અહીં કહેવાય છે કે બહાર ગાઉ એ બોલી બદલાય. એ જ પ્રમાણે વિવિધ વિસ્તારોમાં બોલાતા શબ્દો જેને ગામઠી શબ્દો પણ કહી શકો અથવા તળપદા શબ્દો પણ કહી શકો. ધોરણ 10 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે ગુજરાતીમાં તળપદા શબ્દોના શિષ્ટ રૂપો લખવાનો એક પ્રશ્ન હોય છે. વ્યાકરણનો આ પ્રશ્ન સહેલાઈથી …