Gujarati Mahina na Naam worksheet chart pdf – આ વર્કશીટમાં ગુજરાતીમાં 12 મહિનાના નામ આપેલા છે. આ એક ચાર્ટ છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં કે અભ્યાસ ખંડમાં લગાવીને બાર મહિનાના નામ શીખી શકે છે. અહીં કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોએમ કુલ 12 મહિનાનો કલર ફૂલ ચાર્ટ આપેલો છે. ગુજરાતી મહિનાના નામ શીખવા માટે બાળકોનો ઉપયોગી થશે.
File Name: Months-of-the-Year-Worksheet.pdf
2