દ્વ અને દ્ર વાળા શબ્દો worksheet chart – આ વર્કશીટમાં વાંચન મહાવરા માટે દ્ર અને દ્વ વાળા શબ્દો નો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ એક અને બે સુધીમાં બાળકો સામાન્ય રીતે વાંચન કરતા શીખી જતા હોય છે. ત્યાર પછી ધોરણ ત્રણ અને ચારમાં તેઓ જોડાક્ષર વાળા શબ્દો ના વાંચનનો મહાવરો કરતા હોય છે. વિવિધ પ્રકારના અઘરા શબ્દો, જોડિયા શબ્દો વાંચન માટે સંપૂર્ણ પ્રેક્ટિસ થાય તો જ તેમાં બાળકો મહારત હાંસલ કરી શકે છે. તે માટે અહીં દ્ર અને દ વાળા શબ્દો આપવામાં આવ્યા છે. અહીં આપેલા શબ્દોનો મહાવરો બાળકોને વાંચનમાં સમૃદ્ધ બનાવશે.
દ્વ અને દ્ર વાળા શબ્દો Worksheet
