Chitra Parthi vakya worksheet pdf: ( ચિત્ર પરથી વાક્ય ) વર્ણનના આધારે મૌલિક લેખનમાં બાળકોને મહાવરો કરાવવા માટે આ વર્કશીટ ઉપયોગી છે. આ વર્કશીટ માં સમુદ્ર કિનારાનું દ્રશ્ય છે. તેમાં મનગમતા રંગ પૂર્વની પ્રવૃત્તિ છે. બાળકો આ ચિત્ર જોઈને ગુજરાતી માં આ ચિત્રના વર્ણન કરતા પાંચ વાક્યો લખશે. બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન પ્રદાન કરતી આ પ્રવૃત્તિ છે જે ગમશે.
