હસ્વ ‘ઇ’ વાળા શબ્દો
હસ્વ ‘ઇ’ વાળા શબ્દો worksheet worksheet, hasva e Vala shabdo in gujarati pdf; ગુજરાતી વાંચન ની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ માટે વાંચનક ક્ષમતામાં વધારો કરવા માટેની આ વર્કશીટ છે. આ વર્કશીટમાં હસ્વ ઈ વાળા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાદા શબ્દો પછી કાનાવાળા શબ્દો અને ત્યાર પછી હસ્વ ઈ વાળા શબ્દો બાળકોને ગુજરાતી વાંચન તરફ પ્રેરે …