Word-Picture Match Gujarati Worksheet

Download

Word-Picture Match Gujarati worksheet pdf: આ વર્કશીટ શરૂઆતના વાંચન શીખનારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. મૂળાક્ષરોને આધારે શબ્દ શીખતા બાળકોને, ચિત્રને આધારે શબ્દ શીખવા ગમતા હોય છે. બાલવાટિકાના બાળકો પહેલેથી જ કેટલાક ચિત્રોને ઓળખતા જ હોય છે. તેને આધારે કાના – માત્ર વગરના શબ્દો સાથે જોડવાની આ પ્રવૃત્તિ ખૂબ જ આનંદદાયક બનશે. શિક્ષકો અને માતા – પિતા માટે ઉપયોગી બનશે.