વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 5 Worksheet

Download

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 5 worksheet chart ( Gujarati ): વિરોધી શબ્દ એટલે કે એવો શબ્દ જે બીજા એક શબ્દના અર્થથી બિલકુલ વિરોધી અર્થ ધરાવે. ઉદાહરણ તરીકે: દિવસ અને રાત, ગરમ અને ઠંડુ, ઉંચું અને નીચું

આ વર્કશીટમાં સરળ અને સામાન્ય શબ્દો ના વિરોધી શબ્દો આપવામાં આવ્યા છે. બાળકોને વિરોધી શબ્દોની સમજ આપવા માટે ઉપયોગી થશે. આ વર્કશીટ ચાર્ટ સ્વરૂપે પણ પ્રિન્ટ કરીને ઉપયોગમાં લઇ શકાય.