સરવાળા ની રમત Worksheet

Download

સરવાળા ની રમત worksheet pdf, આ વર્કશીટ ખાસ કરીને એવા બાળકો માટે બનાવવામાં આવી છે કે જેમને ગણિતના સરવાળા આવડતા નથી. આ વર્કશીટથી શિક્ષકો સરળતાથી ગણિતના સરવાળા સમજાવી અને શીખવી શકશે.

સરવાળાની મૂળભૂત સમજ આપતી આ વર્કશીટમાં વિવિધ ઉદાહરણો, પ્રવૃત્તિ અને સરળ સમજૂતી આપવામાં આવી છે. આ વર્કશીટ દ્વારા બાળકો સરળતાથી ગણિતના સરવાળા શીખી શકે અને તેમની ગણતરીની કુશળતા સુધરી શકે. શિક્ષકો માટે પણ આ વર્કશીટ ઉપયોગી બનશે અને સહાય કરશે.