સંખ્યા લેખન મહાવરો

number writing exercises gujarati worksheet – આપેલ વર્કશીટમાં 1 થી 20 સુધીની સંખ્યાઓ અંક અને શબ્દમાં આપેલી છે. બાળકોને શરૂઆતમાં સંખ્યાઓ શીખવા માટે આ વર્કશીટ ઉપયોગી થશે. આ વર્કસીટના અભ્યાસથી બાલવાટિકાના બાળકો એક થી 20 સુધીની સંખ્યાઓ લખતા વાંચતા અને શબ્દોમાં લખતા શીખી શકે છે. શિક્ષકના સહકારથી કે માતા-પિતાની મદદથી આ કાર્ય કરાવી શકાય અને બાળકોને એક થી 20 સુધીની સંખ્યાઓના લેખન વાંચનનો મહાવરો કરી શકાય.

File Name: number-writing-exercises-gujarati-worksheet.pdf

4

Leave a Comment