સંખ્યાઓ – અંકો અને શબ્દોમાં Worksheet

Download

સંખ્યાઓ – અંકો અને શબ્દોમાં worksheet pdf- ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને સંખ્યા શીખવા માટેની આ પ્રાથમિક પ્રવૃત્તિ છે. આ વર્કશીટ માં સંખ્યાઓ અંક અને શબ્દો માં લખતા શીખવા માટે ઉપયોગી પ્રવૃત્તિઓ છે. અહીં 1 થી 100 વચ્ચેની સંખ્યાઓ માટે પ્રવૃત્તિ બનાવવામાં આવી છે. જેમાં સંખ્યાઓને શબ્દોમાં લખવી. અંક જોઈ શબ્દોમાં સંખ્યા શોધી ગોળ કરવું અને સંખ્યા લખવાની પ્રેક્ટિસ કરવી વગેરે છે.

બાળકોને પ્રવૃત્તિ સાથે બાળકોને સંખ્યાઓને શીખવવા માટે આ પ્રવૃત્તિ ઉપયોગી સાબિત થશે.