Rashi words in Gujarati Worksheet

Download

Rashi words in Gujarati worksheet pdf: ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં રાશિ અને તેના પ્રભાવોનું ખૂબ મહત્વ છે. એક વિધાર્થી તરીકે કે ભારતીય નાગરિક તરીકે આ બાર રાશિ, તેના નામો, તેના ચિન્હો અને તેના અક્ષરોનું જ્ઞાન હોવું જરૂરી છે.

અહીં વિધાર્થીઓના જનરલ જ્ઞાનમાં વધારો કરતી બાર રાશિઓના નામ આપવામાં આવ્યા છે. તેના ચિત્રો પણ છે. ચાર્ટ સ્વરૂપે આપેલ આ વર્કશીટ ઉપયોગી થશે.

The zodiac sign consists of 12 signs: Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, and Pisces. In astrology, it is believed that a person’s zodiac sign is determined by their date and time of birth, and based on that, that person’s name is determined.

NoRashi Name In GujaratiRashi Name in Englishપ્રતીકઅક્ષર
1મેષ (mesh)AriesRamઅ, લ, ઈ
2વૃષભ (vrushabh)TaurusBullબ, વ, ઉ
3મિથુન (mithum)GeminiTwinsક, છ, ઘ
4કર્ક (kark)CancerCrabડ, હ
5સિંહ (sinh)LeoLionમ, ટ
6કન્યા (kanya)VirgoMaidenપ, ઠ, ણ
7તુલા (tula)LibraScalesર, ત
8વૃશ્ચિક (vrushchik)ScorpioScorpionન, ય
9ધન (dhanu)SagittariusArcherભ, ધ, ફ, ઢ
10મકર (makar)CapricornGoatખ, જ
11કુંભ (kumbha)AquariusWater-Bearerગ, સ, શ, ષ
12મીન (meen)PiscesFishદ, ચ, ઝ, થ