રંગ ઓળખો worksheet pdf, આ વર્કશીટ ગુજરાતી ભાષામાં રંગો ની સમજાવટ માટે અને બાળકો માટે રંગો શીખવા માટે બનાવવામાં આવી છે. આ વર્કશીટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાલવાડીના વિદ્યાર્થીઓ રંગોને સારી રીતે ઓળખી અને સમજી શકે.
Rango odkho worksheet for class 1, શિક્ષકો આ વર્કશીટના માધ્યમથી બાલવાટિકા ના વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ રીતે રંગો વિષે સમજાવી શકે છે. આ વર્કશીટ માં વિદ્યાર્થીઓને “સાચા રંગનું નામ પસંદ કરી ટીક કરવાનું” એવા પ્રશ્નો સાથે આપવામાં આવેલ છે, જેમાં તેઓ સાચા જવાબ પર ટિક કરશે.
આ રીતે, બાળકો રમતમાં શીખી શકે છે અને આ પ્રવુતિ દ્વારા યોગ્ય રંગોને ઓળખી શકે છે. આ વર્કશીટ બાળકો માટે રંગોની ઓળખાણ, અભ્યાસ અને મઝા આપતી પ્રવૃત્તિ છે.