ઓ ની માત્રા વાળા શબ્દો Worksheet

Download Now

ઓ ની માત્રા વાળા શબ્દો worksheet pdf : ગુજરાતી વાંચન શીખનારાઓ માટે માત્રા વાળા શબ્દો ( O ni Matra vala shabdo ) નો ચાર્ટ અને પ્રવૃત્તિ અહીં આપવામાં આવી છે. બાલવાટિકા અને ધોરણ-1 માં અભ્યાસ કરતા બાળકોને વાંચન મહાવરો કરાવવા માટે આ ચાર્ટ ઉપયોગી થશે. આ ચાર્ટમાં “ઓ” ની માત્રા વાળા બે અક્ષરના અને ત્રણ અક્ષરના શબ્દોનો સંગ્રહ આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે આ વર્કશીટમાં ચિત્રો અને તેના શબ્દો સાથે જોડવાની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે. તેનાથી પણ બાળકો ઓ ની માત્રા વાળા શબ્દો શીખવાનો મહાવરો કરી શકે છે. આ ચાર્ટનો ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ માટે કે વર્ગખંડમાં પ્રિન્ટ કરીને, ચોટાડીને કરી શકાય છે.

ઓ ની માત્રા વાળા શબ્દો: worksheet

Two-letter words

  • મોર (mor) – peacock
  • ચોર (chor) – thief
  • ગોળ (gol) – round/jaggery
  • ખોળ (khol) – to search
  • શોર (shor) – noise

Three-letter words

  • બોટલ (botal) – bottle
  • ધોબી (dhobi) – washerman
  • ઘોડો (ghodo) – horse
  • નોકરી (nokari) – job
  • રોટલો (rotlo) – flatbread
  • મોગરો (mogro) – jasmine
  • ગોપાલ (gopal) – a name
  • મોહન (mohan) – a name
  • ટોપી (topi) – cap

Four-letter words

  • કોબીજ (kobij) – cabbage
  • ચોરસ (choras) – square
  • પોટલી (potli) – small bundle
  • રોજગાર (rojgar) – employment
  • મોટર (motor) – motor