ગુજરાતી ભાષાનું વ્યાકરણ શીખવા માટે એક સારી અને ખૂબ ઉપયોગી PDF, શિક્ષકો અને બાળકો માટે. આ વર્કશીટ દ્વારા ‘માત્ર’ નો ઉપયોગ કરીને ગુજરાતી શબ્દો બનાવતા શીખી શકો છો. આ માં માત્ર નો ઉપયોગ કરી શબ્દ બનાવો. ઉદાહરણ પ્રમાણે પ્રવુતિ નો સમાવેશ કરવા માં આવેલ છે. માત્ર વડે શબ્દો બનાવો અને ભાષા સરળ અને રસપ્રદ રીતે શીખો. બાળકો માટે રમૂજી અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે ગુજરાતી ભાષાનું જ્ઞાન વધારવાની આ એક ઉત્તમ વર્કશીટ છે!
ઉદાહરણ:
ક + l + લ = કાલ
હ + l + થ = હાથ
હ + l + લ = હાલ