ક્ષ મૂળાક્ષર લેખન

Ksh Mulaxar Lekhan Worksheet pdf, “ક્ષ” મૂળાક્ષરને શીખવા માટેની આ વર્કશીટ ગુજરાતી ભાષાની પ્રાથમિક શિક્ષણ માટે ખૂબ ઉપયોગી છે. બાળકોને “ક્ષ” મૂળાક્ષર અને તેનો યોગ્ય ઉચ્ચાર શીખવવા માટે સરળ પ્રવૃત્તિઓ શામેલ છે. વર્કશીટમાં “ક્ષ” મૂળાક્ષરના લેખન માટે દિશા-રેખાઓ, શબ્દોની ઉદાહરણો, તેમજ ચિત્રોની મદદથી સરળ સમજૂતી છે.

આ વર્કશીટ ખાસ કરીને નાના બાળકો માટે ડિઝાઇન કરવામાં આવી છે અને જેથી શાળા કે ઘરેથી શિક્ષકો અને માતાપિતાને આ વર્કશીટનો ઉપયોગ કરીને બાળકોમાં ને ગુજરાતી કક્કો અને મૂળાક્ષરના શીખવાડી શકશે. અને તેઓ “ક્ષ” શબ્દ ઘૂટી ને લખી, વાંચન અને ઉચ્ચારણનો સરળતાથી અભ્યાસ કરી શકે.

File Name: ક્ષ-મૂળાક્ષર-લખો-Worksheets-1.pdf

6

Leave a Comment