Kana Vala vakyo worksheet Gujarati PDF: આ વર્કશીટ ગુજરાતી વાંચન શીખતા બાળકો માટે ઉપયોગી છે. મૂળાક્ષરોના જ્ઞાન પછી શબ્દ વાંચન અને ત્યાર પછી વાક્યના વાંચન તરફ લઈ જાય છે. આ વર્કસીટમાં “આ” ની માત્રા વાળા એટલે કે કાના વાળા વાક્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાક્ય વાંચનનો મહાવરો બાળકોને ઝડપથી વાંચન તરફ આગળ વધારશે. શબ્દો ને આધારે બાળકો વાક્યો લખતા વાંચતા શીખશે. આ વર્કશીટનો ઉપયોગ વર્ગખંડમાં દિવાલ પર ચોટાડીને અથવા બાળકોને વ્યક્તિગત આપીને પણ કરી શકાય.
