Kana Vala Shabdo Gujarati worksheet pdf: This worksheet of phonics words (“kana vala shabdo”) is designed for early reading education in kindergarten. It includes all the letters and will help children improve their Gujarati reading skills, enhancing their reading ability through practice.
બાલવાટિકા માં ભણતા બાળકોને શરૂઆતમાં વાંચન શિક્ષણ માટે ઉપયોગી એવી આ કાના વાળા શબ્દોની વર્કશીટ ખૂબ જ ઉપયોગી થશે. અહીં આ વર્કશીટમાં તમામ અક્ષરોને આવેલી લેતા તમામ કાના વાળા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ શબ્દો ગુજરાતી વાંચન શીખતા બાળકોને ખૂબ જ ઉપયોગી થશે અને તેમની વાંચન ક્ષમતામાં વધારો કરશે. વાંચન મહાવરા માટે ઉપયોગી આ ચાર્ટ સીટમાં કાનાવાળા તમામ શબ્દોનો મહાવરો થશે.





