જંગલોના પ્રાણીઓ ઓળખો પ્રવૃત્તિ Worksheet

Download

જંગલોના પ્રાણીઓ ઓળખો પ્રવૃત્તિ pdf worksheet, આ વર્કશીટ ખાસ કરીને જંગલના પ્રાણીઓ ને ઓળખવા માટે બનાવવામાં આવી છે. આ વર્કશીટ દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી પ્રાણીઓના ને ઓળખી શકશે. શિક્ષકો આ વર્કશીટ નો ઉપયોગ શાળામાં શિક્ષણ માટે કરી શકે છે, જ્યારે માતાપિતા ઘરે બાળકો નેશીખવવા પ્રવૃતિ રૂપે આ વર્કશીટનો ઉપયોગ કરી શકે છે.

આ વર્કશીટ માં જંગલના પ્રાણીઓ અને ઘરના પ્રાણીઓના ચિત્રો આપેલા છે, જેમાંથી બાળકોને જંગલના પ્રાણીઓ પર ટીક કરી ગોળ કરવાનું રહેશે ઉદાહરણ પ્રમાણે. આ વર્કશીટ ઘરે શીખવા અને શાળામાં શીખવવા માટે બંનેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.