જોડાક્ષર વાળા શબ્દો Worksheet

Download

જોડાક્ષર વાળા શબ્દો ચાર્ટ worksheet – ( jodaxar vala shabdo in gujarati ) – ધોરણ 5 ના વિધાર્થીઓ માટે ઉપયોગી આ વર્કશીટમાં જોડાક્ષર વાળા 2 અક્ષર અને 3 અક્ષરના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોડાક્ષર વાળા શબ્દોએ કોઈ એક કે બે અડધા અક્ષરોથી બનેલા હોય છે. એવા મિશ્રિત માત્રાવાળા શબ્દો બાળકોને વાંચનની પ્રેક્ટિસ કરાવવા માટે, વાંચન મહાવરો કરાવવા માટે ઉપયોગી થશે.

અહીં કેટલાક જોડાક્ષર વાળા શબ્દોની યાદી આપી છે:

  • શિક્ષણ
  • વ્યક્તિ
  • સંસ્કૃતિ
  • પ્રયત્ન
  • વિદ્યાર્થી
  • કાર્યક્રમ
  • પ્રકાશ
  • સંપર્ક
  • સ્વચ્છ
  • શ્રમ
  • વ્યાખ્યા
  • પ્રવાહ
  • દૃઢસંકલ્પ
  • પ્રવૃત્તિ
  • પ્રતિસાદ
  • વ્યાખ્યા
  • પ્રતિબિંબ