વાજિંત્રો ને ઓળખો

વાજિંત્રો ને ઓળખો worksheet pdf: પ્રાઇમરી કક્ષાના બાળકોને સંગીતના વિવિધ સાધનો ની ઓળખ આપવી જરૂરી હોય છે. અહીં આપેલા વર્કશીટમાં વિવિધ સંગીતના સાધનો ના ચિત્રો આપેલા છે. આપેલ ચિત્રો ના નામ માટે ત્રણ ઓપ્શન આપેલા છે. બાળકોએ આપેલા ચિત્રને ઓળખી તે ચિત્ર ના સંગીતના સાધનો સાચું નામ આપેલા ત્રણ ઓપ્શનમાંથી શોધીને ટીક માર્ક કરવાનું છે. આ વર્કસીટથી બાળકો સંગીતના વિવિધ સાધનો જેવા કે ગિટાર, હાર્મોનિયમ, સિતાર, વાંસળી, શરણાઈ, બેંજો, તબલા, વાયોલીન, ઢોલ વગેરેની ઓળખ મેળવશે, અને તેને ઓળખવાની પ્રવૃત્તિ કરી શકશે.

Leave a Comment