હસ્વ ‘ઇ’ વાળા શબ્દો worksheet worksheet, hasva e Vala shabdo in gujarati pdf; ગુજરાતી વાંચન ની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ માટે વાંચનક ક્ષમતામાં વધારો કરવા માટેની આ વર્કશીટ છે. આ વર્કશીટમાં હસ્વ ઈ વાળા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાદા શબ્દો પછી કાનાવાળા શબ્દો અને ત્યાર પછી હસ્વ ઈ વાળા શબ્દો બાળકોને ગુજરાતી વાંચન તરફ પ્રેરે છે. આ વર્કસીટ નો ઉપયોગ વિદ્યાર્થી દીઠ વ્યક્તિગત આપીને અથવા વર્ગખંડની દિવાલ પર ચોટાડીને કરી શકાય છે. તેનો સતત મહાવરો અને પ્રેક્ટિસ બાળકોને ગુજરાતી વાંચન સરળતાથી શીખવી શકશે.
હસ્વ ‘ઇ’ વાળા શબ્દો Worksheet





