હસ્વ ઉ વાળા શબ્દો worksheet ( hasv u vala shabdo Gujarati ) pdf – હસ્વ ઉ વાળા શબ્દોની આ worksheet બાલવાટિકા અને ધોરણ 1 ના પ્રજ્ઞા વર્ગ બાળકો ખુબ ઉપયોગી સાબિત થશે. અહીં બે અક્ષરના અને 3 અક્ષરના હસ્વ ઉ વાળા શબ્દોની worksheet ( ચાર્ટ ) આપેલ છે. બાળકોને વાંચન શીખવવા માટે, વાંચન – લેખન મહાવરા માટે ઉપયોગી છે. વર્ગખંડ માં કે અભ્યાસખંડ માં પ્રિન્ટ કરીને ચાર્ટ સ્વરૂપે પણ લગાવી શકાય.
હસ્વ ઉ વાળા શબ્દો Worksheet
