હસ્વ ‘ઇ’ વાળા વાક્યો worksheet: ( hasv e vala vakyo in gujarati ) ધોરણ 1 માં અભ્યાસ કરતા બાળકોને વાંચન મહાવરા માટે આ વર્કશીટ ” હસ્વ ‘ઇ’ વાળા વાક્યો ” ફ્રી પ્રિન્ટ કરવા માટે ઉપલબ્ધ છે. ગુજરાતી વાંચન માટે મહાવરો કરાવવો ખુબ જ જરૂરી છે. અહીં બાળકોની કક્ષાના વિવિધ વાક્યો આપેલા છે. દરેક વાક્ય હસ્વ ‘ઇ’ વાળા છે. હસ્વ ‘ઇ’ ની પ્રેકટીસ માટે શિક્ષકો અને માતા-પિતાને ઉપયોગી થશે.
