Gujarati Sada Vakyo

Gujarati Sada Vakyo Worksheet pdf, માત્રા વિનાના સાદા વાક્યો : પ્રી પ્રાઇમરી કે બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકો માટે વાંચનની શરૂઆતમાં ઉપયોગી થાય તેવા વાક્યોની આ વર્કશીટ છે. જેમાં માત્રા વિનાના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલા છે. આ ટૂંકા ટૂંકા વાક્યો બાળકોને વાંચન ક્ષમતામાં વધારો કરવા માટે ઉપયોગી થશે. આ વાક્યમાં ગુજરાતી કક્કાના મોટાભાગના શબ્દો અને મૂળાક્ષરોનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. બાળકોને શબ્દોના વાંચન પછી વાક્ય તરફ લઈ જવા માટે આ વર્કશીટ ખૂબ જ ઉપયોગી થશે. તેને તમે પ્રિન્ટ આઉટ કરીને બાળકોને આપી શકો છો અથવા વર્ગખંડની દિવાલ પર લગાવી શકો છો.

Leave a Comment