Gujarati Number Flash Cards 1 – 10 worksheet Printable pdf-બાલવાટિકાથી ધોરણ 1 સુધીના બાળકોને પ્રવૃત્તિ સાથે શીખવું ગમે છે. વર્ગખંડમાં કરવામાં આવતી મોટા ભાગની પ્રવૃત્તિઓ ફ્લેશ કાર્ડ આધારિત હોય છે. અહીં ગુજરાતી નંબર 1 થી 10 સુધીના ફ્લેશ કાર્ડ આપવામાં આવ્યા છે. આ કાર્ડને એ ફોર સાઈઝના કાગળમાં આસાનીથી પ્રિન્ટ કરી શકાય છે. અને તેને કાપીને વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. બાળકો, શિક્ષકો અને વાલીઓ માટે ઉપયોગી આ ફ્લેશ કાર્ડ સીટ આજે જ ફ્રી ડાઉનલોડ કરો અને આપના બાળકોને ગમ્મત દ્વારા જ્ઞાન આપવાના પ્રયાસ શરૂ કરો.
Gujarati Number Flash Cards 1 – 10 Worksheet
