અહીં આપેલી વર્કશીટ થી તમે ગુજરાતી માત્રાઓની ઓળખ, ગુજરાતી માત્ર નો સ્વર અને વ્યંજન સાથે સબંધ તેમજ માત્રાઓ થી બનતા વ્યંજનોની ઓળખ મેળવી શકશો.
ગુજરાતીમાં કુલ 11 સ્વરો છે. આ સ્વરો શબ્દોના આત્મા સમાન છે. આપણે જે શબ્દ બોલીએ છીએ તેમાં સ્વરોનું મહત્વનું સ્થાન હોય છે.
- અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ