‘એ’ ની માત્રા વાળા શબ્દો Worksheet

Download Now

‘એ’ માત્રા વાળા શબ્દો worksheet pdf printable Gujarati Shabdo : આ વર્કશીટ માં ગુજરાતી વાંચન માટે ઉપયોગી એવા શબ્દોનો સંચય છે. અહીં ” એ” ની માત્રા વાળા એટલે કે એક માત્રા વાળા શબ્દો આપેલા છે. અહીં આપેલ ત્રણ વર્કશીટમાં બે અક્ષર ના, ત્રણ અક્ષરના શબ્દોનો સમાવેશ કરવામાં આવેલો છે. અહીં આપેલ વર્કશીટ ને વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે ઉપયોગ કરી શકે છે. વાંચન માટે દિવાલ પર લગાવીને કે વર્ગખંડમાં કાર્ડ સ્વરૂપે તેનો ઉપયોગ કરી શકાય છે. વર્ગખંડમાં ચાર્ટ રૂપે ઉપયોગી થાય તે રીતે પ્રિન્ટ કરી શકાય તેવા ફોર્મેટમાં પણ પીડીએફ આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓનો આ શબ્દનો સતત મહાવરો કરવાથી એકમાત્રાવાળા શબ્દો સરળતાથી શીખી શકે છે.

અહીં કેટલાક નમુના રૂપ એક માત્રા વાળા શબ્દો આપવામાં આવ્યા છે, નેક, એરણ, ચેતક, ખેલ, બેલ, કેરી, નેતા જેવા ‘એ’ માત્રા વાળા શબ્દોના કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે:

બે અક્ષરવાળા શબ્દો:

  • ઠેક
  • ખેત
  • મેન
  • કેદ
  • સેવ
  • વેદ
  • રેલ

ત્રણ અક્ષરવાળા શબ્દો:

  • ચેતન
  • વહેમ
  • પેપર
  • બહેન
  • દેવળ
  • એકતા

ચાર અક્ષરવાળા શબ્દો:

મેહરબાની

વેકેશન

ખેડૂત

એજન્સી