દીર્ઘ ઈ વાળા શબ્દો ગુજરાતી ( dirgai vala shabdo in gujarati ) worksheet pdf: પ્રાથમિક કક્ષાએ બાલવાટિકા માં ભણતા બાળકો માટે વાંચન શીખવાની શરૂઆતમાં શબ્દ વાંચન જરૂરી હોય છે. બાળકો ને શબ્દ વાંચનનો વધુ માં વધુ મહાવરો કરાવવાથી વાંચન ક્ષમતા ઝડપી અને વ્યવસ્થિત બને છે. આપેલ વર્કશીટ દીર્ઘ ઈ વાળા શબ્દો નો સંચય છે. તેમાં બે અક્ષરથી લઇ ચાર અક્ષર સુધીના દીર્ઘ ઈ વાળા શબ્દો આપેલ છે. જે બાળકોને વાંચન પ્રેક્ટિસ માટે ઉપયોગી થશે. ચાર્ટ સ્વરૂપે વર્ગખંડ માં કે અભ્યાસરૂમમાં તેનો ઉપયોગ કરી શકાય.
