અપૂર્ણાંકની સમજ Worksheet

Download

અપૂર્ણાંકની સમજ worksheet pdf- વિદ્યાર્થીઓને અપૂર્ણાંક શીખવવા સરળ છે પણ શિક્ષક દ્વારા યોગ્ય રીત – પદ્ધતિ કે પ્રવૃત્તિઓનો ઉપયોગ કર્યો હોય. અહીં શિક્ષક અને વિધાર્થીઓને ઉપયોગી ત્રણ વર્કશીટ આપેલ છે જેમાં અપૂર્ણાંકની વિવિધ પ્રવૃત્તિ આપેલ છે. જેમાં આપેલ અપૂર્ણાંક મુજબ આકૃતિમાં રંગ પુરાવા, આપેલ આકૃતિ મુજબ અપૂર્ણાંક લખવા, અપૂર્ણાંકને શબ્દોમાં લખવાની પ્રવૃત્તિ છે.