બે મૂળાક્ષર ના શબ્દો બનાવો Worksheet

Download

મૂળાક્ષરથી શબ્દ બનાવો worksheet pdf, આ વર્કશીટ માં કક્કાના એક મૂળાક્ષર થી બે મૂળાક્ષર શબ્દ બનાવો. નીચેના ઉદાહરણ પ્રમાણે. આ વર્કશીટ મૂળાક્ષર શીખવા સરળ અને સારી છે, જે બાળકો માટે ખૂબ ઉપયોગી છે. આ વર્કશીટ દ્વારા શિક્ષક (Teacher) બાળકોને મૂળાક્ષરનો ઉપયોગ કરીને શબ્દ બનાવવા માટે માર્ગદર્શન આપી શકે છે. વિદ્યાર્થીઓ (Students) માટે આ એક મજા સાથે શીખવાની સરળ રીત છે.

આ વર્કશીટમાં અલગ-અલગ મૂળાક્ષરો આપવામાં આવ્યા છે, જેમ કે ક, ખ, ગ, ઘ, ચ, ય, છ, જ, સ, ટ. બાળકો આ મૂળાક્ષરોને જોડીને કસ, ખડ, ગજ, ઘટ, ચપ, યશ, છટ, જલ, સફ, ટપ જેવા બે મૂળાક્ષરવાળા શબ્દો બનાવી શકે છે. આ વર્કશીટ દ્વારા વિદ્યાર્થીઓ મૂળાક્ષર વાપરીને નવા શબ્દો બનાવવાની રીત સરળતાથી શીખી શકે છે.