માત્રા વગરના ગુજરાતીમાં 2 અક્ષર ના શબ્દો worksheet pdf. કોઈપણ ભાષાનું વાંચન શીખવાની શરૂઆત તેના મૂળાક્ષરોથી થાય છે. મૂળાક્ષરોની ઓળખ મેળવ્યા બાદ, વિદ્યાર્થીઓ તેમની આસપાસની વસ્તુઓના નામમાં વપરાયેલા મૂળાક્ષરોને ઓળખતા શીખે છે. આ પ્રક્રિયા સરળ શબ્દોથી શરૂ થાય છે, જેમાં કાના-માત્રા વગરના સાદા શબ્દોનો સમાવેશ થાય છે.
મૂળાક્ષરો શબ્દોનું નિર્માણ કેવી રીતે કરે છે તે સમજવાથી અર્થગ્રહણ વધે છે અને વાંચનનો મહાવરો પણ વધે છે. આ રીતે, સાદા શબ્દો બાળકો માટે ગુજરાતી વાંચનનું પ્રથમ પગથિયું છે.
અહીં આપેલી વર્કશીટમાં આવા જ બે અક્ષરના સાદા શબ્દોનો ચાર્ટ આપવામાં આવ્યો છે. આ ચાર્ટનો સતત મહાવરો બાળકોને વાંચનમાં ખૂબ ઉપયોગી થશે.
અહીં કેટલાક એવા જ બે અક્ષર ના સાદા શબ્દો આપવામાં આવ્યા છે.
2 letter words in gujarati without matra:
| શબ્દો | શબ્દો | શબ્દો |
| મન | જમ | દમ |
| નલ | સિત | નમ |
| જય | મદ | ગન |
| મગ | નસ | થ |
| નવ | જલ | નખ |
| સમ | ગમ | દસ |
| મઠ | નળ | નથ |
| જળ | જગ | દવ |
| મધ | રમ | રન |
| નટ | જડ | નભ |
| દક્ષ | જન | સજ |
| રસ |





