Printable all about me in gujarati worksheet pdf – મારો પરિચય ચાર્ટ : બાળકો પોતાના વિશે વિચારતા થાય, વ્યક્ત થઇ શકે તે માટેની આ વર્કશીટ છે. બાળકો માટે અતિ ઉત્સાહપ્રેરક પ્રવૃત્તિ છે. આ વર્કશીટ માં વિધાર્થીઓ પોતાનો ફોટો ચોંટાડી પોતાના વિશેની બધી માહિતી લખશે. માતાપિતા કે શિક્ષકે તે માટે બાળકોને માર્ગદર્શન કરી બધી જ બાબતોથી માહિતગાર કરવા.
- આ વર્કશીટ માં બાળકો પોતાના વિશે નીચે મુજબની માહિતી લખી શકશે.
- ફોટો
- મારા શોખ
- નામ
- જન્મ તારીખ
- સરનામુ
- મને ગમતું
- મારા વિશે રસપ્રદ તથ્યો
- મને ગમે છે…
- હું બનવા માંગુ છું… ( મારું ધ્યેય )
આ વર્કશીટ બાળકોને વ્યક્તિગત આપવી. તૈયાર થયેલ આ વર્કશીટ ને વર્ગખંડ કે બાળકના અભ્યાસખંડમાં ચીપકાવવી.